गुजरात

અબડાસા પેટા ચૂંટણીપ્રચાર માં નખત્રાણા ખાતે હજ કમિટીના પૂર્વ ચેરમેન અને ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ મહામંત્રી પ્રિ.મોહમ્મદઅલી કાદરી જોડાયા

Anil Makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ પટેલ

અબડાસા પેટા ચૂંટણીપ્રચારમાં નખત્રાણા ખાતે કચ્છ ભાજપ લઘુમતી મોરચાના પદાધિકારીઓ અને સક્રિય કાર્યકરોની મિટિંગમાં હજ કમિટીના પૂર્વ ચેરમેન અને ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ મહામંત્રી પ્રિ.મોહમ્મદઅલી કાદરી અને MRM ગુજરાત કન્વીનર શ્રી ઝહીર કુરેશીજીએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. લઘુમતીપ્રભાવી તાલુકાઓ માં પેજ પ્રમુખોને સક્રિય કરી તેમની મિટિંગ એક સપ્તાહમાં બોલાવવા તાકીદ કરી. કચ્છ ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ શ્રી અહમદ જત, મોહમ્મદ ખત્રી, આમીર મુતવા, અહમદ જત.હિતેશ ખંદોળ. મેઘુભા સોઢા. પ્રવિણસિંહ જાડેજા.અયુબ ભાઈ જત અબડાસા સહિત અસંખ્ય પદાધિકારીઓ અને સક્રિય કાર્યકરોએ હાજર રહી ભાજપન ના ઉમેદવાર ને જીતાડવા પ્રચાર માં જોડાયા

Related Articles

Back to top button