गुजरात

Surat News: ભરબપોરે આગડિયા પેઢીમાં પાંચ અજાણ્યા લોકોએ અણીએ ચલાવી કરોડોની લૂંટ

સુરતઃ સુરતના વરાછા પોલીસ મથકની સામે આવેલ સેન્ટ્રલ બજારમાં (central) રહેલ શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઈ નામની આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બનતા વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડોતો થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ વરાછા પોલીસ મથકની સામે આવેલ શ્રી સિદ્ધિ એન્ટર પ્રાઈઝ નામની આગાડીયાની પેઢીમાં અજાણય 5થી વધુ લોકો અચાનક ભર બપોરે ઘુસી જઈને આંગડિયા પઢીમાં રહેલા કર્મચારીઓ સાથે મારઝૂડ કરીને હથિયારની અણીએ કરોડો રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી છે. હક તો સુરત પોલીસે અલગ લેગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મહત્વની વાત એ છે લૂંટની ઘટના હજુ ફરિયાદી મીડિયા સમક્ષ આવ્યો નથી. જોકે લૂંટની ઘટના બની તે જગ્યાની બાજુમાં રહેલ ઓફિસના કર્મચારીઓનું કહેવું છે. બપોરના અરસામાં 7થી વધુ લોકો આગાડીયાની ઓફિસમાં ઘુસ્યા હતા બાદ બંધક બનાવીને કામરચારીઓ માર મારીને રોકડ રકમની લૂંટ ચલઆવી હોવાની વાત એ છે એટલું પરંતુ વધુમાં કહ્યું હતું.

Related Articles

Back to top button