गुजरात

ભારતીય જનતા મજદૂર સેલ શૂન્યથી શિખર સુધી હવે ગુજરાતના મજૂરોને મળશે ન્યાય ગુજરાત જિલ્લાના હોદેદારો ની વરણી કરી મજૂરોને મદદરૂપ થવા જાણકારી અપાય…

Anil Makwana

જૂનાગઢ

રિપોર્ટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ .

વિશ્વના કામદારો એક કરવા ભારતીય જનતા મજદૂર સેલનું મજૂરોને પણ પોતાનો યોગ્ય ન્યાય મળે અને પોતે પણ સગવડતા મળી રહે ભારતના મજૂરોને એક કરવા બીડું જડપ્યું છે ભારતીય જનતા પાર્ટીની ના સાથ અને સહકાર થઈ અને વડાપ્રધાન મોદી અને અમિત શાહના નેતૃત્વના મજૂરોની સુખ સગવડો માટે ગિરનાર ક્ષેત્રના પ્રથમ મહિલા પીઠધિશ્વર જયશ્રીકાનંદ માતાજી ના સાનિધ્ય મા આજે BJMCના ઓલ ઇન્ડિયા ના પ્રેસિડેન્ટ મીઠ્ઠું ચેટરજી ગુજરાત ના BJMC ના પ્રેસિડેન્ટ સામત ગોગન ,વાઈશ પ્રેસિડેન્ટ વિરુ ગઢવી ,મહામંત્રી કનકબેન વ્યાસ., ગુજરાત વાઈશબપ્રેસિડન્ટ દાસાભાઈ હુંણ , BJMC ના નેશનલ જનરલ સેક્રેટરી શ્રી શ્રી 1008 મહામન્ડલેશ્વર. સરોજિનીગિરી ની ઉપસ્થિતિમાં ગુજરાતના જિલ્લાઓના હોદેદારો ને મજૂરોને પડતી હાલાકી અને શોષણ ને રોકીબકાય રીતે મદદ રૂપ થવું

જો આપણે પ્રાચીન કાળની વાત કરીએ તો, તે જાણીતું છે કે તે સમયે પણ મજૂર સંગઠનોની કલ્પના હતી. પ્રાચીન કાળ, રામાયણ કાળ હોય કે મહાભારત કાળ, દરેક કાળમાં માલિકો અને મજૂરોનો સબંધ હોય છે. શ્રીરામનું મહત્વ વેદોમાં રહ્યું છે. તે સમયે પણ રાજા-રાજવાડા તેમની સાથે કામ કરવા વાર્ષિક પગાર આપતા હતા.વધુમાં BJMC સંગઠન દ્વારા માહિતી આપવામાં આવી હતી ..ભારતીય મજદૂર સેલ મજૂરો અને દેશના હિત માટે કામ કરશે, મજૂરોના પરિવારોને કે રીતે મદદ રૂપ થવું મજુરોને લગતી સુવિધાઓ જેવી કે મેડિકલ, પગાર ,મજૂરો જે કારખાનેદારો માં કામ કરતા હોય ત્યાં મળતી તમામ સુવિધાઓ નો લાભ અપાવવા BJMC મજૂરોની સાથે છે આવનાર દિવસોમાં પુરા પ્લાનિંગ સાથે ગુજરાતના દરેક તાલુકા અને જિલ્લામાં આ ભારતી જનતા મજૂર સેલ પોતાની કમિટીઓ બનાવી મજૂર હિત તેમજ દેશ હિત માટે કાર્ય કરશે..

Related Articles

Back to top button