गुजरात

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ 9 પોઝીટીવ કેસ નોંધાયા જેમાં જંબુસરના 8 કેસ

ભરૂચ

રીપોર્ટર – સાજીદ મુન્શી

જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 114 થઈ કોરોના હોટસ્પોટ જંબુસરમાં 4 દિવસમાં જ પોઝીટીવ 26 કેસ આજના સત્તાવાર જાહેર થયેલા કોરોના પોઝીટીવ કેસ

1) ચંદ્રકાન્ત એ પટેલ. લોલોતરી બજાર, જંબુસર
2) સમસું મિર શેખ.પઠાણી ભાગોળ, જંબુસર
3) બસીર મુસા સુરાવાલા. કપાસિયપુરા, જંબુસર
4) નેકી ઈંદ્રિશ અબ્દુલ.કપાસિયા પુરા, જંબુસર
5) ચુનીલાલ સોમાભાઈ પટેલ. બંટી ફળીયા, જંબુસર
6) હનીફ ગુલાબ નેકી. કપાસિયપુરા, જંબુસર
7) ભારતીબેન જે પટેલ. જુનાદિવા, અંકલેશ્વર
8) રાકેશ એ પટેલ. કાવા ભાગોળ, જંબુસર
9) યુનુસ પટેલ. મોટી ખડકી ખાનપુર, તા. જંબુસર

Related Articles

Back to top button