गुजरात

બોટાદની શ્રીજી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્ટપીટલનો સંત સમુદાયના આશીર્વાદ સાથે શુભારંભ કરાયો

Anil Makwana

બોટાદ

રિપોર્ટર – પ્રકાશ રાઠોડ

બોટાદની શ્રીજી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્ટપીટલનો સંત સમુદાયના આશીર્વાદ સાથે શુભારંભ વડતાલ પીઠાધિપતિ ૧૦૮ આચાર્ય શ્રી રાકેશદાસજી મહારાજ ખાસ ઉપસ્તથિત રહ્યા હતા બોટાદ શહેરની જે આતુરતા થી રાહ જોવાય રહી હતી તેવી શહેરની સૌ પ્રથમ શ્રીજી સ્પેશિયાલીટી હોસ્ટપીટલ નુ શાસ્વત પ્લસ જયોત આખની હોસ્ટપીટલ ઉપર પવન મેડીકલ પાસે પાળયાદ રોડ બોટાદ ખાતે સંત સમુદાયના શુભાશિષથી આજ રોજ ભવ્ય પ્રારંભ થય ચુકયો છે આ હોસ્ટપીટલના ઉધાટન સમારોહ માં વડતાલ પીઠાધિપતિ 108 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ સાળંગપુર કસ્ટભંજન દેવ મંદીર ધામ વીષામણબાપુની જગ્યાના ભયલુભાઈ ભજના નંદ આશ્રમના આત્યમાનંદ સરસ્વતી સ્વામીજી બોટાદ ગુરૂકુળના માધવસ્વમી તેમજ સહકાર નગરના દેરાસરમાથી મહારાજ સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહા હતાા

 

 

Related Articles

Back to top button