गुजरात

રાજ્ય સભાના સાંસદ શ્રી રમીલાબેન બારા ની ઉપસ્થિતિ માં ઉમેદવાર પસંદગી તેમજ પેજ સમિતિ બેઠક યોજાઇ

Anil Makwana

વિજયનગર

રિપોર્ટર – નટવરભાઈ પરમાર

આજ રોજ તા. 9/1/2021 શનિવાર સવારે 10 કલાકે વિજયનગર તાલુકાની પરોસડા જિલ્લા પંચાયત ની સમાવિષ્ટ કાથરોટી સીટ ની ભાજપ તાલુકાના હોદેદારો કાર્યકરો અને નાગરિકો સાથે ઉમેદવાર પસંદગી અને પેજ સમિતિ માટે મિટિંગ કરવામાં આવી હતી હાજર માં ઉપસ્થિત -રાજ્ય સભાના સાંસદ શ્રી રમીલાબેન બારા. ભાજપ પ્રમુખ મયુરભાઈ શાહ. નટવરસિંહ ભાટી , મહામંત્રી જેન્તીભાઇ પટેલ, ધીરુભાઈ પટેલ. દિનેશભાઇ ગઢવી, પનાભાઈ રબારી, પૂર્વ ડેલિકેટ તથા ઇન્ચાર્જ રણજીતસિંહ ચૌહાણ. સહ ઇન્ચાર્જ અરવિંદસિંહ વકીલ, કાથરોટી સરપંચ સુરમાભાઈ, શીવાભાઈ ગામેતી, લક્ષમણસિંહ, કાનજીભાઈ, તથા ભાજપ ના એસ. સી ઉપપ્રમુખ નટવરભાઈ પરમાર, અને મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button