गुजरात

નલિયા ગામે એકજ દિવસમાં પાંચ કેશ કોરોના વાયરસના પોઝીટીવ આવતા વહીવટીતંત્ર હરકતમાં

Anil Makwana

અબડાસા

રીપોટર – રમેશભાઈ ભાનુશાલી

અબડાસા ના મુખ્ય મંથક એવા નલિયા ગામે એકજ દિવસમાં પાંચ કેશ કોરોના ના પોઝીટીવ આવતા વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે અને કોરોના ના દદીઓ જે જે વિસ્તારમાં રહેતા હતાં. તેવા ત્રણ વિસ્તારો લોહાણા ફળીયુ. હરિનગર ૧. અને પી.એમ. નગર ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલ છે તમામ વિસ્તારો સીલ કરી દેવાયા છે અને આ વિસ્તાર માંથી આવન જાવન પર લોક લગાવી દેવામા આવી છે. પોઝીટીવ પાંચ કેસોમાં (1) બાબુલાલ ખીમજી ભાનુશાલી ઉ.વ.61 (2) ઉમિલાબેન બાબુલાલ ભાનુશાલી ઉ.વ. 55. (3)  નિલેશ જયરામભાઈ ભાનુશાલી ઉ.વ.36  (4) અંકિત મુલજીભાઈ ઠકકર ઉ.વ.25.  (5) વિશાલ હરેશભાઈ ઠકકર ઉ.વ.39. નો  સમાવેશ થાય છે બનાવ ના સ્થળે તાલુકા હેલ્થ ઓફિસર ડો. એન.કે. સિન્હા. જખૌ મેડીકલ ઓફીસર ડો.રીયાબેન તથાં આરોગ્ય ટુકડી ધસી ગઈ હતી અને 108 મારફેત કોરોના ના દદીઓને હોસ્પીટલ લઈ જવાયા હતા

Related Articles

Back to top button