गुजरात

ગુજરાત માં ત્રીજા વિકલ્પ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી નું રાષ્ટ્રીય કાર્યાલય અમદાવાદ ના નિકોલ ખાતે કાર્યરત થયું.

ગુજરાત ની જનતા ને એક નવો રાષ્ટ્રીય પક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી રચના થઈ

અમદાવાદ

રિપોર્ટર – હરીશ પવાર

અમદાવાદ ના નિકોલ ખાતે તા.23.જૂન 2020 ના અષાઢીબીજ ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ના નવા રાષ્ટ્રીય કાર્યાલય નો પ્રારંભ થયો. આ પાર્ટીના અધ્યક્ષ શ્રી દશરથભાઈ પારેખ ના હસ્તે કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય પાર્ટી ના ઉદ્ઘાટન પ્રસંગે મર્યાદિત પદાધિકારીઓ ને આમંત્રણ કરાયાં હતા. સોશ્યલ ડિસ્ટનસીગ ના કારણે અન્ય કાર્યકર્તાઓ તથા નેતાઓ વીડિયો કોનફરસિંગ મારફતે સમારંભમાં હાજરી આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી દશરથ ભાઈ પારેખ તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જીગર કુમાર ડોડિયા.દેશના રાજકારણ માં હવે સંપૂર્ણ રીતે સક્રિય થવા માટે ગુજરાત ની પવિત્ર ભૂમિ ના આશીર્વાદ સાથે આગળ વધવા નો નીર્ધાર વ્યક્ત કર્યો હતો..અને આ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પાર્ટી નો સારો એવો આવકાર મળ્યો હતો.અને દરેક જિલ્લામાં. તાલુકામાં ગ્રામ્ય માં પ્રવાસ અને પ્રચાર કરવામાં આવશે.. તેવું સૂત્ર દ્વારા જાણવા મળેલ.

Related Articles

Back to top button