गुजरात

નખત્રાણા ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ચાર મહિલા સરપંચ બનવા તેમજ 20 વોર્ડ માં 54 સભ્યોએ દાવેદારી નોંધાવી

હવે ખરા સભ્યો અને સરપંચો કેટલા મેદાનમાં રહેશે તેનો આંકડો 7 તારીખે માલુમ પડશે

નખત્રાણા

રીપોટર – કમલેશ નાકરાણી

કચ્છ જિલ્લાની સૌથી મોટી નખત્રાણા ગ્રામ પંચાયત હાસિલ કરવા 4 ઉમેદવારોએ સરપંચ તરીકે દાવેદારી કરી છે જ્યારે સભ્ય બનવા માટે ૫૪ ઉમેદવારોએ દાવેદારી નોંધાવેલ છે જેમાં વોર્ડ 1 વોર્ડ 18 વોર્ડ 19 અને વોર્ડ 20 બિન હરિફ બન્યા છે જેથી 16 વોર્ડ માં ચૂંટણી થશે ઉમેદવારો નો 19 અને 12 ના વોર્ડનો જંગ જામવા નો છે હજુ પણ આ 16 વોર્ડ મા કેટલા સભ્યો અને સર્પચોં મેદાન મા રહેશે તે તા 7 ના જાહેર થશે હાલ તો નખત્રાણા ગ્રામ પંચાયત હાસિલ કરવા 4 સુકાની મહિલા અને 54 સભ્ય એ ઉમેદવારી પત્ર રજૂ કરી દીધા છે

નખત્રાણા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 1 ના હંસાબેન દિનેશ ભાઈ સોની સામે કોઈ જ ઉમેદવાર નથી જેથી તે બિન હરીફ .તેમજ વોર્ડ 2 મા રૈયાણી હંસાબેન વેણીલાલ તેમજ ઠક્કર જાગૃતીબેન મિતેશભાઇ .વોર્ડ નંબર ત્રણ માં પરમાર હર્ષાબેન વિનોદ ભાઈ ગઢવી દક્ષાબેન કમલેશ દાન ગોસ્વામી દક્ષાબેન હિતેશભાઈ. વોર્ડ નંબર ચાર માં કરણ દાન કમલેશ દાન ગઢવી રતનડાન હરી દાન ગઢવી ભદ્રેશ પુરી ખીમ પુરી ગોસ્વામી .વોર્ડ પાંચમાં રાધાબેન કાન્તિલાલ વાઘેલા અને પ્રેમીલાબેન મોહનભાઈ ચાવડા.. વોર્ડ છ મા ધર્મેશ સામજીભાઇ કેસરાણી, કલ્પેશ નરસિંહ ભગત દેવરામ શામજીભાઈ કેસરાણી, જયેશ ખેંગારભાઈ સોની.. વોર્ડ ૭ પિયુષ પોપટલાલ કમાણી પ્રવીણ કરસનભાઈ કેસરાણી નૈતિક વિશનજી પાંચાણી .વોર્ડ આઠમા તુલસીદાસ નરસિંહ રાજાણી મનોજ કાંતિલાલ રૈયાણી નવીન વિશ્રામ કટ્ટા વોર્ડ નંબર નવમાં મોંઘીબેન મેઘજી બુચિયા સરસ્વતીબેન વસંતભાઈ કેશરાણી મંજુલાબેન સચિન સીજુ ધનબાઈ પેથા મેઘવાળ વોર્ડ નંબર 10 હિતેન કરસન કેસરાણી વસંતલાલ ખેતારામ કેસરાણ વોર્ડ નંબર 11 કેસરાણી ચંદ્રિકાબેન ઈશ્વરલાલ રાજગોર આરતી ભાવિનભાઈ વોર્ડ 12 કમાણી હંસાબેન હસમુખ સોની જયાબેન કિરીટભાઈ .વોર્ડ નંબર 13 ફાતમાબેન ઓસમાણ લગા.. કુંભાર જમીલાબેન સુલેમાન ભાણ બાઈ રવજી જોગી વોર્ડ14 લાછું બેન છગનભાઇ રબારી જ્યોતિબેન રાજેશ ભાઈ જોશી હીનાબેન ધૈર્ય ભાઈ નાકર .વોર્ડ ૧૫ લક્ષ્મણ કાનજી વાઘેલા જશવંત ગીરી રામગીરી ગુસાઇ કુંભાર મુબારક ઈસ્માઈલ અબ્દુલ કરીમ ઈસ્માઈલ સાટી.હસન મુસા થેબા વોર્ડ 16 સાકીર અલી ખમીશા ખત્રી હાજી મુસાભાઇ હુસેન કુંભાર વોરડ 17 માં છ સભ્યો દાવેદારી કરી જેમાં પુરાણીયા ચીમનલાલ હિરજી ચાવડા રમેશ બાબુભાઈ .ખીમજી મગાભાઈ મારવાડા ભીમજી મનજી વાઘેલા અલ્પાબેન દીપકભાઈ ગોહિલ લખમશીભાઇ ફકુ ભાઇ વોરદ 18 હરીજન નાનબાઈ માલાભાઈ વોર્ડ 19 પરગણું થાવર ધનજીભાઈ વોર્ડ 20 અશોક નાનજી ગામેતી સહિતના સભ્યો એ દાવેદારી કરી છે જેમાં વોર્ડ એક 18 19 વોર્ડ 20 ના સભ્યો સામે કોઈ હરીફ ન નોંધાત બિન હરીફ તરફ નોંધાયા છે

સરપંચ તરીકે રીધી બેન મયૂર ભાઈ વાઘેલા ભચીબેન બાબુલાલ બડીયા ડાહીબેન પેથા મારવાડા કાજલબેન લક્ષ્મણ વાઘેલા વગેરે દાવેદારી કરી છે હવે 7 તારીખે આ તમામ મહારથીઓ માંથી કેટલા મેદાન મા રહેશે એ ચિત્ર સ્પષ્ટ થશે હાલ જીલા ની આ પચાયત હાસિલ કરવા 4 મહિલા મેદાન ના તેમજ 54 સભ્યો મેદાન ના ઉતરયા છે…

Related Articles

Back to top button