गुजरात

અ૫૨હણ થયેલ કીશોરીને આરોપીના કબ્જામાંથી મુક્ત કરાવી આરોપીને પકડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

ગાંધીધામ. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી પુર્વ – કચ્છ ગાંધીધામ દ્વારા ગુમ / અપહ૨ણ થયેલ માણસોને શોધી કાઢવા માટે આપેલ સુચના અન્વયે ઈ . નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.પટેલ સાહેબ અંજાર વિભાગ – અંજા ૨ નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ – એ ગુ.૨.નં -૧૮૫૫ / ૨૦૨૧ ઇ.પી.કો. કલમ -૩૬૩ , ૩૬૬ પોક્સો કલમ -૦૮ મુજબનો ગુનો તા .૨૫ / ૧૧ / ૨૦૨૧ ના રોજ જાહેર થયેલ હોય જે ગુના કામે શ્રી એસ.એન.કરંગીયા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સ્ટાફના માણસોની અલગ – અલગ ટીમની રચના કરી ભોગબનનાર તથા આરોપીને શોધવા માટે પ્રયત્નશીલ હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે જાણવા મળેલ કે ઉપરોક્ત ગુના કામેના આરોપી ભોગબનનાર કિશોરી સાથે મીઠી રોહર – મોડવદર પાટીયા પાસેથી પકડી પાડી આરોપીના કબ્જામાંથી ભોગબનનાર કિશોરીને મુક્ત કરાવી આરોપીને રાઉન્ડ – અપ કરી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.તેમજ ભોગબનનાર કિશોરીનો કબ્જો તેમના પરીવારને સોંપવામાં આવેલ છે .

પડાયેલ આરોપી
૨મજાન શબ્બીર સૈયદ ઉ.વ .30 રહે.ઈદગાહ સોસાયટી મીઠી રોહર તા.ગાંધીધામ મુળ રહે.ગામ – પડાલ તા.ગલતેશ્વર જી.ખેડા

ઉપરોકત કામગીરી શ્રી એસ.એન.કરંગીયા સાહેબ સાથે એ.એસ.આઈ. કિર્તીકુમા૨ ગેડીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ પારગી , સામતભાઈ પટેલ તથા હાજાભાઈ ખટારીયા તથા પોલીસ કોન્સ્ટેબલ ગૌતમભાઈ સોલંકી , મહીપાસિંહ ઝાલા તથા અજરાભાઈ સવસેટા નાઓ દ્રારા કરવામાં આવેલ છે

Related Articles

Back to top button