गुजरात

દેશીહાથ બનાવટની સિંગલ નાળવાળી બંદુક , દારૂગોળો તથા સણવા ગામમાંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આડેસર પોલીસ

આડેશર.

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

પોલીસ મહા નિરીક્ષકશ્રી જેઆર મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ઇન્ચાર્જ ના પો અધિ.શ્રી વી.આર પટેલ સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ શ્રી ડી.એમ.ઝાલા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર દેશી / ઇગ્લીશ દારૂની તેમજ ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમોને પકડવા સુચના કરેલ હોઇ જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી. જી. રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો પોસ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . તે દરમ્યાન પો.સ.ઇ. બી જી રાવલ નાઓને મળેલ ખાનગી બાતમી આધારે મારૂતી કંપનીની રીઝ ગાડી રજી.નં. GJ – 12 – AE – 0021 વાળામાંથી દેશી હાથ બનાવટની બંદુક તથા દારૂગોળા સાથે એક ઇસમને પકડી પાડી અને પકડાયેલ ઇસમ મનજી ઉર્ફે મનીયો માવજી કોલી રહે ફુલપરા તા.રાપર કચ્છ વાળા વિરૂધ્ધમાં અત્રેના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન તળેના ગુના રજીસ્ટર થયેલ હોઇ અને પોતે લીસ્ટેડ બુટલેગર હોઇ જેથી તેની પુછપરછ દરમ્યાન તેને પોતાના રહેણાંક મકાનની અંદર ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાની કબુલાત આપતો હોઇ જેથી તેને સાથે રાખી તેના રહેણાંક મકાનની ઝડતી તપાસ કરતા તેના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ હોઇ જેથી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ અત્રેના પો.સ્ટે.માં આર્મ્સ એકટ તથા પ્રોહીબીશન તળેના અલગ – અલગ ગુના રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે .

 

પકડાઇ જનાર આરોપી :

 

( ૧ ) મનજી ઉર્ફે મનીયો માવજીભાઇ જાતે.કોલી રહે , ફુલપરા તા.રાપર કચ્છ –

 

નાશી જનાર આરોપી

 

( ૨ ) તૈયબ ફતેહમામદ સમેજા રહે બામણસર તા.રાપર કચ્છ

 

કબ્જે કરેલ આર્મ્સ મુદ્દામાલ

 

( ૧ ) એક સીંગલ નાળાવાળી દેશી હાથ બનાવટની બંદુક જેની કિ.રૂ .૫૦૦૦ /

( ૨ ) મારૂતી કંપનીની રીટસ ગાડી રજી.નં. GJ – 12 – AE 0021 જેની કિ.રૂ .૩,૦૦,૦૦૦ /

( ૩ ) મોબાઇલ ફોન નંગ .૪ જેની કિ.રૂ .૧૧,૦૦૦ / –

કબજે કરેલ પ્રોહીબીશન મુદ્દામાલ

મુદ્દામાલની વિગત

મેકડોવેલ્સ નં- ૧ સુપીરીયર વ્હીસ્કી કાચની ૭૫૦ એમ.એલ ની શીલબંધ બોટલો એક બોટલની કિ.રૂ .૩૫૦ લેખે

કિંગ ફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બિયર ૫૦૦ એમએલના એક બીયરની કિં.રૂ .૧૦૦ / -લેખે

વાઇટ લેશ વોડકા ૧૮૦ એમ.એલ.ના કવોટરીયા કિ.રૂ .૧૦૦ / – લેખ

કન્ટ્રી કબ્જ ડીલેક્ષ વ્હીસ્કી કાચની છપણ એમએલની શીલબંધ બોટલો એક બોટલની કિં 3300 લેખે

ટયું બર્ગ કલાસીક ગોલ્ડ બિયર ૫૦૦ —

 

કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી એમ એલ.ના એક બીયરની કિ.રૂ .૧૦૦૮ – લખે

કુલ બોટલ નંગ કિંમત રૂપિયા ૧ ૨૪,૮૫૦૦

કુલ કિંમત ૨,૩૮,૪૫૦

 

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી બી.જી.રાવલ તથા આડેસર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ છે .

Related Articles

Back to top button