गुजरात

ભારતીય બનાવટની વિદેશી દારૂ બિયર તથા કોટર કુલ બોટલ નંગ 1962 તથા બે લોડિંગ ટેમ્પા સાથે કુલ 3,95,250 /- મત્તા નો જથ્થો પકડી પાડતી સરદારનગર પોલીસ

Anil Makwana

અનિલ મકવાણા

અમદાવાદ

પોલીસ કમિશનર સાહેબ શ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 2 ઓના તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી જોન 4 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન સાહેબ નાઓ તરફથી પ્રોહી – જુગાર પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સુચના અંગેની પોલીસ ઇસ્પેક્ટર એચ બી પટેલ સરદાર નગર પોલીસ સ્ટેશન નાઓ તથા સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એમ જી ડોડીયા, ચોક્કસ બાતમીના આધારે કુબેરનગર મોટવાણી બંગલાની સામે શોભના ની ચાલી માં છારાનગર રોડ ખાતે રહેતી શોભના ચંદ્રકાંત ગુમાને તથા તેનો પુત્ર લોકેશ ચંદ્રકાંત ગુમાને તથા નયનેશ ઊર્ફે હીતુ મીણકર નાઓ સાથે મળી કુબેરનગર પોસ્ટ ઓફિસની બાજુમાં બંગલા એરિયા ખાતે આવેલ પોતાના મકાનમાં તેમજ મકાન પાસે ઊભી રહેલ લોડિંગ રીક્ષા માં ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો દારૂનો જથ્થો ઝડપી પાડતી સરદારનગર પોલીસ રેડ ની કામગીરી કરનારા અધિકારીઓ ના નામ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ જી ડોડીયા, એમ સી જાડેજા, રઘુભાઈ વિઠ્ઠલભાઈ, ગૌતમભાઈ કચરાભાઈ, તથા કુણાલકુમાર અશોકભાઈ, અનિલ બાલકૃષ્ણ, વિક્રમસિંહ સુખદેવસિંહ, રમેશભાઈ રત્નાભાઈ, રમેશજી કાળુસિંહ અરવિંદશિંહ, કિરણ કુમાર ચંદુભાઈ, તથા લોકરક્ષક અમૃતભાઇ તથા લોકરક્ષક ચેતનભાઇ હાજર રહી રેડ કરેલ

Related Articles

Back to top button