गुजरात

ગાંધીનગરમાં વોર્ડ નંબર 9 માં સેક્ટર 3 માં ભાજપ ના કાર્યલય નું ઓપનિંગ કરાયુ

Anil Makwana

ગાંધીનગર

અનિલ મકવાણા

ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગાંધીનગર 9 નંબર વોર્ડ માં સેક્ટર 3 માં આજ કાર્યલય પ્રજા તેમજ કાર્યકરો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે કાર્યલય ઉદઘાટન સમયે ભાજપ ના હોદ્દેદારો તેમજ ઉમેદવારો હાજર રહ્યા હતા,

ગાંધીનગર મહાનગર પ્રમુખ – રુચિર ભટ્ટ, ગાંધીનગર
મહાનગર પાલિકા ચૂંટણી ઇન્ચાર્જ – અમિત ઠાકર, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ યુવા મહામંત્રી જીગર પટેલ, પ્રભારી મોહનભાઈ પટેલ, 9 નંબર વોર્ડ પ્રમુખ કમલેશભાઈ બેન્કર, ગાંધીનગર મહાનગર મહિલા પ્રમુખ પ્રિયા પટેલ, ગાંધીનગર મહાનગર ઉપાધ્યક્ષ દિવ્યા પટેલ, તેમજ મીરાજભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના શક્તિસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ. પી. રાજપૂત, તથા વોર્ડ નંબર 3 ના વોર્ડ પ્રચારક જશુભાઈ પટેલ ( દહેગામ વાળા)
તેમજ ઉમેદવાર અલ્પાબેન કૌશિક ભાઈ પટેલ,
રાજુભાઈ શંકરભાઈ પટેલ, શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદી, ડૉ સંકેતભાઈ રમેશભાઈ પંચાસરા હાજર રહ્યા હતાં

Related Articles

Back to top button