गुजरात

ગુજરાતની એક નંબર સીટ અબડાસા વિધાનસભાની નોંધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ધન્યવાદ કાર્યક્રમમાં કરી

Anil Makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

ભારતીય જનતા પાર્ટી ની પેટા ચૂંટણીની અંદર ગુજરાતની એક નંબર સીટી અબડાસા વિધાનસભાની નોંધ આદરણીય પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાં ધન્યવાદ કાર્યક્રમ બિહાર એમપી ગુજરાતની ચૂંટણી માટે રાખ્યો હતો

વિજય ઉત્સવનો તો રાખ્યો ધન્યવાદ પ્રજાનો કરવા માટે નું નામ આપ્યું હતું પ્રોગ્રામ ત્યારે સાઇલેન્ટ વોટર તરીકે દેશની માતાઓ બહેનો અને દિકરીઓને ધન્યવાદ આપ્યા હતા અને લોકોને પરિવારવાદ વંશવાદ જે ભારતભરમાં પ્રદર્શિત પાર્ટીઓ છે

જેને મોદી સાહેબે ફેમિલી પાર્ટીઓ દેશ માટે લોકશાહી માટે મોટો ખતરો છે તે વિશે વાત કરી હતી ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રતિભા અને પરિશ્રમ જે યુવાનો ની અંદર છે એમને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ અને દેશની સેવા કરવા માટે યુવાનોને આહવાન કર્યું હતું બિહાર ગુજરાત એમપી ની ચૂંટણીમાં લોકોએ વંશવાદ ને જાકારો આપી સૌનો સાથ સૌનો વિકાસ નું સૂત્ર સાર્થક કર્યું હતું એ સાથેની વાત કરી હતી

ત્યારે અબડાસા વિધાનસભા એક ની અંદર પ્રદ્યુમનસિંહ જાડેજા એ ભારતીય જનતા પાર્ટીના આ વિચારો સાથે સૌનો સાથ સૌનો વિકાસ ના મુદ્દા સાથે આગળ વધી સર્વ જન હિતાય લોકો દ્વારા લોકો માટે લોકો વડે એટલે કે ફોર ધ પીપલ by the people to the people આ વાતને લઈને આદરણીય પ્રદ્યુમનસિંહ જાડેજા પ્રજાની વચ્ચે ગયા હતા ત્યારે અબડાસાની પ્રજાએ તેનામાં વિશ્વાસ કરી રાજકીય પંડિતો રાજકીય વિશ્લેષકો બધાના જ અંદાજોને નેવે રાખી 37928 વોટની જંગી બહુમતીથી અબડાસા ની અંદર વિજય બન્યા અને એને ફક્ત લોકો વચ્ચે જે વાત કરી હતી કે હું ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે પક્ષ પલટો કરીને આ પાર્ટીમાં જોડાયો છું ત્યારે પ્રજાએ ખરેખર વિશ્વાસ કરીને એમને જીતાડવામાં આવ્યા એ માટે અબડાસાની પ્રજાનો હૃદયથી દિલથી નત મસ્તક હાથ જોડીને ધન્યવાદ આપ્યા હતા અને જીતનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના બુથ લેવલ તે કરી અને ઉચ્ચ હોદ્દા ઉપર સ્થાન પામેલ બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને આપ્યો હતો

Related Articles

Back to top button
preload imagepreload image