ભચાઉ તાલુકાના બંધડી ગામે વરસાદ આવતા નદીમાં ફૂલ પાણી ભરાઈ જતાં ગ્રામજનો માં ભઈ નો માહોલ
Anil Makwana
ભચાઉ
રિપોર્ટર – નરસિંહ મેવાડા
ભચાઉ તાલુકાના ગામ બંધડી. વરસાદ આવતા નદીમાં ફૂલ પાણી ભરાઈ ગયો છે પાપડી ઉપરથી પાણી પાપડી આવે છે એક ફૂટ પાણી ચાલે છે તારીખ 19 9 2020. એક ઇંચ વરસાદ પડતા સાંજના સમયે થોડો થોડો કરતાં ઘણો વરસાદ થઇ ગયું છે મચ્છર પણ બહુ આવે છે રાતદિવસ લોકોને મચ્છર ના હેરાન થવું પડે છે ભારત દેશમાં કોરોનાની મહામારી બીમારી વચ્ચે લોકો બેરોજગાર થઇ ગયા છે ધંધા પણ ડીલીટ થઈ ગયા છે બીજા નંબરમાં વરસાદ ઘણું પડવાથી ખેતરોમાં પાણી ભરાઇ જતા પાક બળી ગયો ભેંસોમાં પણ બીમારી આવી પડી છે અલગ અલગ વિસ્તારના ના અલગ અલગ ગામમાં ભેંસો મરી જાય છે ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે આપણા દેશનું સૂત્ર છે આપણા ભારત દેશના આપણા જવાનો આપણી દેશની રક્ષા કરી રહ્યા છે આપણા કિસાન ભાઈ ખેતી કરી જમીનમાંથી ધાન ઉગાડે છે રાત-દિવસ એક કરીને મહેનત બહુ સારી કરે છે આપણા દેશના જય જવાન જય કિસાન કોટી કોટી વંદન લાખો વંદન