गुजरात

ભુજ મામલતદાર ઘ્વારા નવું સંશોધન લાઉડ સ્પીકર થી કોરોના ફેલાય છે

ભુજ

રીપોટર – કેતન સોની

કોરોના મહામારી છે અને તે સ્પર્શ થી ફેલાય છે પણ ભુજ મામલતદાર ઘ્વારા નવું સંશોધન કરવામાં આવ્યું કે લાઉડ સ્પીકર થી પણ કોરોના ફેલાય શકે છે દ્વિધામેંસ્વેર મંદિર ઘ્વારા લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી બાબતે ભુજ મામલતદાર ઘ્વારા લાઉડ સ્પીકર ના અવાજ થી કોરોના સંક્રમણ ફેલાય તેવું કારણ દર્સાવી મંજૂરી આપી ન હતી કલેકટર ઓફિસે થી પ્રેસ નોટ જાહેર કરવામાં આવી તેમાં લાઉડ ની મંજૂરી ને લઇ ને ફેરફાર દરસાવતા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ફરીથી અભ્યાસ કર્યા બાદ લાઉડ ની મંજૂરી આપેલ છે તો સવાલ એ થાય છે કે મામલતદાર એ લાઉડ ની મંજૂરી બાબતે આગળ કોઈ પણ અભ્યાસ નહિ કર્યો હોય કે પછી કોઈ ના કહેવા થી લાઉડ ની મંજૂરી નથી કે પછી આજે સામુહિક વિરોધ થયાં બાદ પોતાની ભૂલ સમજાઈ છે જો ભૂલ હોય થઇ હોય તો તંત્ર મામલતદાર સામે કોઈ પગલાં ભરશે અને જો ભૂલ ના થઇ હોય તો તેઓ એ શા માટે ના મંજુર કરી તેનો ખુલાસો પણ થવો જોઈએ કારણ કે જો તાલુકા ના વડા તરીકે અને જવાબદારી બને છે કે આવી વાત થી લોકો માં ભય નો માહોલ પેદા થાય છે આ બાબત ને ધ્યાન માં લઇ ને પચ્છિમ કચ્છ વિશ્વ હિન્દૂ પરિસદ ના ચેતન ઠાકર, કેતનભાઈ સોની, ભાવેશભાઈ, જયુભાઈ અને રવિભાઈ સાથે મળી ને કલેકટર ને રૂબરૂ મળી ભુજ મામલતદાર ની ભૂલ બાબતે ચર્ચા કરી હતી અને કલેક્ટર ઘ્વારા પણ આ મંજૂરી ને લઇ ને મામલતદાર ની ભૂલ થયેલ છે પછી સુધારા સાથે ની પ્રેસ નોટ મળેલ

 

Related Articles

Back to top button