गुजरात

મહેસાણા અમદાવાદ હાઇવે પર નો ટોલ ફોર વ્હિલ કાર / થ્રીવ્હિલ / મોટર સાઈકલનો ટોલ ૧ લી એપ્રિલ થી શરૂ પ્રજા માથે વધુ એક ભાર

Anil Makwana

ગાંધીનગર

અનિલ મકવાણા

ગુજરાત રાજ્ય માં મહાનગર પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માં ભાજપ ને જંગી બહુમતી થી જીતાડવા બદલ ગુજરાતની જનતા ને મોટી ભેટ સ્વરૂપે
મહેસાણા અમદાવાદ હાઇવે પર છેલ્લા પાંચ વર્ષ થી ફોર વ્હિલ કાર / થ્રીવ્હિલ / મોટર સાઈકલનો માટે જે ટોલ ટેક્સ બંધ હતો એ ચાલુ કરવા સરકારે 25 / 03 / 2021 ના રોજ જાહેરનામું બહાર પાડ્યું

Related Articles

Back to top button