गुजरात

નવસારી જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભીખુભાઇ આહીર તથા ઉપપ્રમુખ તરીકે સુમિત્રાબેન પટેલ ની વરણી કરાઈ..

નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરાઈ .

વાસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ

જેમા કારોબારી ચેરમેન તરીકે વિનોદભાઈ પટેલ , શાસક પક્ષના નેતા તરીકે શિવેન્દ્રસિંહ સોલંકી , દંડક તરીકે મહેશભાઈ હળપતિની વરણી કરવામાં આવી. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ સહિત ભાજપના હોદ્દેદારો એ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ સહિત તમામ જિલ્લા પંચાયતના સભ્યોને શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લાના તમામ ચુંટાયેલ સભ્ય અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને ભાજપ ના હોદ્દેદારો એ ફુલ હાર પહેરાવી શુભકામના પાઠવી

Related Articles

Back to top button