गुजरात

ગાંધીનગર જિલ્લા પંચાયતની અમરાજી ના મુવાડા સીટ પર કોંગ્રેસ ના સંગીતાબા ચૌહાણ નો ભવ્ય વિજય

Anil Makwana_9898739161

દહેગામ

અનિલ મકવાણા

ગાંધીનગર જિલ્લા પંચાયતની અમરાજી ના મુવાડા સીટ પર કોંગ્રેસ ના સંગીતાબા ચૌહાણ નો ભવ્ય વિજય થતા સંગીતાબા ચૌહાણએ મતદારો નો આભાર માન્યો હતો અને મતદારોએ જે વિશ્વાસ મુકિયો છે તે વિશ્વાસ ને લયને અમરાજી ના મુવાડા સીટ માં આવતા તમામ ગામોમાં આભાર માન્યો હતો

Related Articles

Back to top button