गुजरात

મંદિર ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપી પકડી પાડતી ભચાઉ પોલીસ

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

મે પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્ જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કમ્ છ ગાંધીધામ તથા I / C નાયબ પોલીસ અધિક્ષક વી.આર. પટેલ સાહેબ નાઓ તરફથી મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના આપેલ જે અનવ્ય / C પોલીસ ઈન્સ્પેક્ટર પી.એન.ઝીંઝુવાડીયા તથા પો.સ.ઈ એન.વી.રહેવર તથા પોલીસ સ્ટાફના માણસો ટાઉન વિરતારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.વી.રહેવર નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ભચાઉ પો.સ્ટે FIR રજી.નં -૦૦૯૨ / ૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૮૦ ૪૫૪ મુજબના ગુના કામેની આરોપણ બહેન આ કામે ગયેલ મુદ્દામાલ સોની બજારમાં વહેચવા જઈ રહેલ છે જે બાતમી આધારે વર્ણન વાળી સ્ત્રીને ઉભી રખાવી મહિલા પોલીસ દ્વારા તેની પાસે રહેલ કપડાની થેલી ચેક કરતાં તેમાંથી ચાંદીના ત્રણ અલગ અલગ આકારના છત્તર મળી આવેલ જે બાબતે પુછપરછ કરતાં ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી સદર બહેનને પોલીસ સ્ટેશન લાવી સદર બાબતે વધુ ઉંડાણપુર્વક પુછપરછ કરતાં અગાઉ બીજી ઘણી બધી જગ્યાએ ચોરીઓ કરી હોવાનું કબુલાત કરતાં પંચો રૂબરૂ તેના ઘરની ઝડતી તપાસ કરતાં તેના ઘરેથી બીજા નાના મોટા ૨૨૦ છત્તર મળી આવેલ તેમજ બાકીનો મુદ્દામાલ ભચાઉ સોની બજારમાં આપેલ છે જે નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરી ગુના કામે આરોપીઓને રાઉન્ડઅપ કરેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) સતીબેન ઉર્ફે સંતોકબેન રામભા ગઢવી રહે હિંમતપુરા વિસ્તાર ભચાઉ ( ૨ ) નરેશ ખેતાભાઈ કોલી ઉ.વ .૨૨ રહે જુનાવાડા વિસ્તાર ભચાઉ ( ૩ ) ચંદુભાઈ નરસિંહભાઈ સોની ઉ , વ , ૫૧ રહે . ભચાઉ કાળજે કરેલ મુદ્દામાલ ( ૧ ) ૧૦૦૩ ગ્રામની ચાંદીની પાટ નંગ -૦૧ ( ૨ ) પ ૮૬ ગ્રામની ચાંદીની પાટ નંગ -૦૧ ( ૩ ) ચૌદીના નાગ નંગ -૦૯ ( ૪ ) ચાંદીની નાની મોટી મુર્તીઓ નંગ -૧૩ ( ૫ ) મંદિરના જુના નાના મોટા છત્તર નંગ -૨૨૦ ( ૬ ) મંદિરના નાના મોટા નવા છત્તર નંગ -૭૯ ( ૭ ) રોકડા રૂપિયા ૧૧૦૦૦ / ( ૮ ) ઓટો રિક્ષા રજી નં- GJ – 12 – BT – 3002 કિ.રૂ. ૫૦૦૦૦ / ( ૯ ) મોબાઈલ ફોન નંગ -૦૧ કિ.રૂ .૫૦૦ / કુલ્લે ચાંદી ગ્રામ ૭૧૪૩ કિ.રૂ. ૩,૨૫,૦૦૦ / – તથા રોકડ ૧૧૦૦૦ / – મળી કુ કિ.રૂ. ૩,૮૬,૭૦૦ / શોધી કાઢેલ ગુનો : ભચાઉ પો.સ્ટે FIR રજી નં -૦૦૯૨ / ૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૮૦ ૪૫૪ મુખ્ય આરોપીનો એમો . આ કામેની આરોપણ બહેન દ્વારા ઓટો રિક્ષા ભાડે કરી રોડ ઉપર તેમજ અંતરીયાળ વિસ્તારમાંઆવેલ મંદિરમાં દિવાબત્તી કરવા જવા માટે હાથમાં ઘી ની બરણી લઈ મંદિરમાં રહેલા ચાદીના દાગીના બરણીમાં મુકીને રીક્ષામાં બેસી નિકળી જઈને મોટા પ્રમાણમાં મુદ્દામાલ એકઠો કરી સ્થાનિક ક્વેલર્સમાં વેચાણ કરી બીલ લઈ બીજા જવેલર્સને બીલ વડે વેચાણ કરવું તેમજ જીલ્લા બહારના મંદિર ચોરીનો મુદ્દામાલ અન્ય ચોર ઈસમો પાસેથી લઈ સ્થાનિક બજારમાં વેચાણ કરવું . મુખ્ય આરોપી દ્વારા રિક્ષાથી ચોરી કરવા માટે કરેલ રૂટ આરોપીએ ભચાઉ તથા રાપર તાલુકાના કિડીયાનગર – પદયાપર – વેકરા – પ્રાગપર – ટીંડલવા – સઈ ચિત્રોડ – વૉધ – સામખીયારી -આંબલીયારા – જંગી – મોડપર – નવાગામ – લખાપર – વાંઢીયા – કતારીયા – ચિત્રોડ થોરીયારી ગુણાતીતપુર – રામેશ્વર – સુખપર પશુડા – અંજાર – જેસલ તોરલ તેમજ જેસલતોરલ રોડ પર આવેલ ખેતરપાળ દાદાનું મંદિર લુણવા – ચોપડવા – ધમડકા દુધઈ જુની – દુધઈ ટીંડીવાળા મંદિર નવી દુધઈ – આમરડી – કુંભારડી – કરમરીયા – વામકા – ટીંડલવા ગામથી અંદર ખેતરપાળ દાદાનું મંદિર રવ રવેચી – કુડા – રામવાવ – કકરવા – ખારોઈ ભચાઉ એમ અલગ અલગ જગ્યાએ આવેલા મંદિર ફરેલ છે . આરોપીનો પર્વ ઈતિહાસ સતીબેન ઉર્ફે સંતોકબેન રામભા ગઢવી રહે . હિંમતપુરા વિસ્તાર ભચાઉ થરા પોલીસ સ્ટેશન ( બનાસકાંઠા ) ( ૧ ) ફસ્ટ ગુ.ર.નં- ૬૦/૨૦૧૮ ઈ.પી.કો કલમ ૩૭૯ , ૧૧૪ ( ૨ ) ફસ્ટ ગુ.ર.નં- ૬૧/૨૦૧૮ ઈ.પી.કો કલમ ૩૭૯ , ૧૧૪ આ કામગીરી ઈ.પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી પી.એન , ઝીંઝુવાડીયા તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એન.વી.રહેવર તથા હેડ કોન્સ્ટબલ અરવિંદસિંહ જાડેજા તથા વિશ્વજીતસિંહ ગોહીલ તથા સરતાણભાઈ પટેલ તથા દિપકભાઈ સંજોટ તથા પોલીસ કોન્સ્ટબલ અશોકજી ઠાકોર તથા સુરેશભાઈ પીઠીયા તથા નારણભાઈ આસલ તથા હરીસિંહ રાઠોડ તથા મહિલા પો.કોન્સ , રંજનબેન રાઠોડ તથા ભાવનાબેન ઠાકોર વિગેરેનાઓ સાથે રહી કરવામાં આવેલ હતી

Related Articles

Back to top button