गुजरात

હસ્ત શિલ્પ અને ભરત ગુથણ સ્વરોજગારી તેમજ આત્મનિર્ભતા નું માધ્યમ છે ..અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

નખત્રાણા વ્યાપારી મંડળ હોલ ખાતે હસ્ત શિલ્પ વસ્ત્ર મંત્રાલયભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને આંબેડકર હસ્તશિલ્પ વિકાસ યોજના અંતર્ગત કચ્છ જીલા ઓધ્ધોગિક સહકારી સંગ લિમિટેડ દવરા ત્રી દિવસીય કરાફ્ટ ડેમોસ્ટરી પ્રો નું આયોજન કરવા માં આવેલ જેનું અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા ના હાથે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખૂલો મુકાયો હતો આ પ્રસંગે જાડેજા એ કહ્યું કે હસ્ત શિલ્પ અને ભરત ગુથન કળા કચ્છ ની નસે નસ મા છે જે કચ્છી જનો ને વારસા મા જડેલ કળા છે અને આ કડા ને ઉજાગર કરવા આવા પ્રોગ્રામો દીવા મા તેલ પૂર્યા સમાન ગણાશે.આવા પ્રો મા બહેનો ભાઈઓ બહોળી સંખ્યા મા ભાગ લે રોજગારી મેળવી આત્મ નિર્ભર બનવાનું હાથ વગુ માધ્યમ પણ હસ્તશિલ્પ છે જીલા ઔધોગિક સહકારી સંગ લી ના ડાયરેક્ટર દાદુજી સોઢા એ પ્રાસગીક ઉદબોધન કરી હસ્તશિલ્પ એકમ ની વિસ્તરત જાણકારી આપી હતી આ અવસરે તા પંચાયત પૂર્વ પ્રમુખ નયના બેન પટેલ ઉપ સરપંચ ચદનસિંહ રાઠોડ. રાજુ સોનપર .સહાયક નિર્દેશક હસ્તશીલપ મા રવિવિર ચૌધરી. હસ્તશિલ્પ સંવર્ધન અધિકારી મનોજ કુંડે. તેમજ શેખર શર્મા દિલીપ કુમાર વગેરે એ ઉપસ્થિત રહેલ ધારાસભ્ય દવરા વિવિધ પ્રકાર ની હસ્તશિલ્પ બનાવટ ની કારોગીરી ને નિહાળી હતી સંચાલન ઉપ સરપંચ ચંદનસિહ રાઠોડ દવરા કરાયું હતું

Related Articles

Back to top button