गुजरात

યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ નિમિત્તે કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડા દ્વારા ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું

Anil Makwana

ભુજ

રિપોર્ટર – પ્રકાશ ગરવા

વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને સ્થાપિત કરનારા, કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ નિમિત્તે આજરોજ ભુજ મધ્યે શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા હેતુ ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી અને કચ્છ લોકસભા ક્ષેત્ર ના સંસદ સભ્યશ્રી વિનોદભાઇ ચાવડા દ્રારા સેવા-વસ્તિ વિસ્તારોમાં ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતુ

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Close