गुजरात

ભચાઉ તાલુકાના પત્રકાર મીત્રો સાથે રૂચિ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા નાં તમામ પત્રકાર મીત્રો હાજરી આપી

Anil Makwana

ભચાઉ

રિપોર્ટર – નરસિંહ મેવાડા

જેના આયોજક મોટી ચીરઈ પત્રકાર શ્રી મહાવીરસિંહ બી ઝાલા સાહેબ હતા તેમજ ભચાઉ તાલુકાના પત્રકાર સંઘ ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા એ આયોજન સફળ માટે જહેમત ઉઠાવી હતી અને આયોજન સફળ રહેલ આ કાર્યક્રમમા હાજર રહેવાનો મોકો મલ્યો સાથી મિત્રો સાથે સમૂહ ભોજન કર્યો શ્રીજી હેલ્પ સેન્ટર ના પ્રેસિડન્ટ મોહન મેરિયા
સાથી મિત્રો નરેન્દ્રસિંહ જાડેજા. મહાવીરસિંહ ઝાલા. કિશનભાઈ રાજગોર. મહેશભાઈ શાહ. મોહન મેરિયા.રાજેશભાઈ ગોસ્વામી. વિનોદભાઈ સાધુ. સુરેશભાઈ વાઘેલા. હીરાલાલ વાઘેલા. મયુરભાઈ ઠક્કર. નૂરમાંમદભાઈ કાસમ. મુકુંદભાઈ જોશી. પપુભાઈ સોલંકી. અસ્લમભાઈ સોલંકી. અલારખાભાઈ સોલંકી. દિનેશભાઇ કાંઠેચા.
ગનીભાઈ કુંભાર. અલ્પેશભાઈ પ્રજાપતિ. વગેરે લોકો હજાર રહી સમૂહ ભોજનમાં જોડાયેલા
આ અવસર ઉભો કરવા માટે અને બધા પત્રકાર મિત્રોને એક તાંતણે બાંધવા માટે આયોજક શ્રી માહાવીરસિંહ ઝાલા સાહેબ નો દિલ થી ખૂબ કહું. ધન્યવાદ

 

Related Articles

Back to top button