गुजरात

દહેગામ મા અસારવાના ધારાસભ્યશ્રી પ્રદીપભાઈ પરમાર નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

Anil Makwama

દહેગામ

આર. જે. રાઠોડ

આજ રોજ દહેગામ ખાતે અસારવાના ધારાસભ્યશ્રી પ્રદીપભાઈ પરમાર તેમજ શ્રીકમલમ ગુજરાત ના પ્રદેશ કાર્યાલય મંત્રી નરેન્દ્રભાઈ પરમાર તેમજ હોદ્ધેદારો દહેગામ ખાતે બાબુભાઇ ગોહેલ ના નિવાસ સ્થાને આવેલ હતા. અસારવાના ધારાસભ્યશ્રી પ્રદીપભાઈ પરમાર નું અનિલ મકવાણા દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તથા ગુજરાત ના પ્રદેશ કાર્યાલય મંત્રી નરેન્દ્રભાઈ પરમાર નું વિજય ગોહેલ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

Related Articles

Back to top button