गुजरात
ધારાસભ્ય શ્રી મહેશભાઈ છોટુભાઈ વસાવા સાહેબ ની આગેવાની માં કલેક્ટર મારફતે રાજ્યપાલ ને આવેદનપત્ર આપ્યું.
Anil Makwana
ભરૂચ
રીપોટર – દિપક ડામોર
BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અને ડેડીયાપાડા ના મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ છોટુભાઈ વસાવા સાહેબ ની આગેવાની માં કલેક્ટર મારફતે રાજ્યપાલ ને આવેદનપત્ર આપ્યું.
ભરૂચ જિલ્લાના ભાજપ ના હોદ્દેદારો દ્વારા ઝઘડીયા, વાલિયા અને નેત્રંગ ના BTP ના કાર્યકરો સામે જે તદ્દન ખોટા અને પાયા વિહોણા આક્ષેપ કરવામાં આવ્યા હતા. અને લેખિત માં સાત મુદ્દા રાખી, સમગ્ર બાબતે કાયદાકીય તપાસ માટે માગ કરી છે.
જે સરકાર મારફતે ખેડૂતોની જમીન પડાવી લઇ ઉદ્યોગપતિ ઓ ને આપી દેવામાં આવી છે તે ખેડૂત મજુર વર્ગ લોકો બે ઘર થઈ ગયા છે