गुजरात

અબડાસાના બાંડિયાગામની સીમમાં ફરી પવનચક્કી ના પાપે વધુ એક રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત.

Anil Makwana

અબડાસા

રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી

અબડાસાના બાંડીયા ગામ ની સીમ માં પવનચક્કી ના પાપે ફરી એક રાષ્ટ્રિય પક્ષી મોર મોત ના મુખ માં ધકેલાઈ ગયો. પાણી વગર ની સૂતેલી સરકાર ને અને પશુ પક્ષીઓ પ્રતેય લાગણી દર્શાવનાર ધારાસભ્ય શ્રી ની આખો સાયદ હવે બંધ થઈ ગઇ હોય એમ લાગે છે.પણ અમે સુતા નથી અને જાડી ચામડી ની સરકાર ને સુવા દેસુ પણ નહીં બે દિવસ પહેલા મામલતારશ્રી ને આવેદન પત્ર આપવામાં આવેલ હતો કે પવન ચકી ના પોલ ની વીજલાઇન અંદર ગ્રાઉન્ડ કરવામાં આવે પણ હજી સુધી કોઈ કરવાઈ કરવામાં આવી નથી બાંડિયા ગ્રામજનો અને રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ની માગ છે કે જે લાઈન નાખેલ છે તેના પર તત્કાલ આઇસોલ્સન કરવામાં આવે અને બીજી કે લાઈનો નાખવામાં માં આવે છે એ જમીન મારફતે નાખવામાં આવે તેવી માંગ કરી છે જો સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો બાંડિયા ના જાગૃત નાગરિકો અને રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ અબડાસા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ના પ્રમુખ- ઉઠાર રજાક એ સચિંસિંહ જાડેજા .હુસેનભાઇ સંગાર. બબુભાઈ. હકુમતસિંહ વગેરે જેવા આગેવાનો જોડાયા હતા

 

Related Articles

Back to top button