गुजरात

પૂર્વ કચ્છમાં ગાંધીધામ,અંજાર તેમજ કંડલા જેવા વિસ્તારોમા ફરીથી જુમલાની દેશીદારૂની ભટ્ટી ઓ ધમધમી…

Anil makwana

ગાંધીધામ

રિપોર્ટર – અસલમ મથડા

ગાંધીધામ,અંજાર તેમજ કંડલા જેવા વિસ્તારોમા જુમલાના દેશીદારૂ વેચાણ ખૂબ ધમધમ છે.અગાઉ પણ જુમલાએ ઘણા બધા ગેરકાયદેસરના કાર્ય કરેલ છે જેમાં પોતે દારૂ પીધેલાની હાલતમાં પોલીસકર્મીને ધોરમાર માર્યો હતો અને છરી લઈ પાછળ પણ પડ્યો હતો.તેમ છતાંય પોલીસ ફરીથી કેમ આ જુમલાને છાવરે છે ? શું જુમલાએ પોલીસના ખિસ્સા મોટા કરી નાખ્યા છે કે પછી ઉપલા અધિકારીઓની ભલામણથી ચાલે છે આ જુમલા ની દેશીદારૂની ભટ્ટીઓ ? મીઠીરોહર જી.આઈ.ડી.સી.માં વિસ્તારમાં અનેક જગ્યાએ ભઠ્ઠી ઓ નાખી પોલીસને પણ ખૂબ જ સરળતાથી લોલીપોપ ખવડાવીને વાઈટ કોલર થઈ ગાંધીધામ બજારમાં ફરે છે આ જુમલો, હવે જોવાનું રહ્યું કે પૂર્વ કચ્છમાંથી કોઈ જાબાજ અધિકારી આ જુમલાની ગાડીને બ્રેક લગાવશે કે પછી જુમલાની ગાડીને બ્રેક લગાવા આર.આર.સેલ જેવી ટીમને આવું પડશે !

Related Articles

Back to top button