गुजरात

નખત્રાણા તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નીરોમણા સીટના કૉંગ્રેસના ઉમેદવારને જીતાડવા બેઠકો યોજાઈ

Anil Makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

જિલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર દલપત સિંહ સોઢા અને તાલુકા પંચાયતના ના ઉમેદવાર સકીના બાઈ હાજી હારૃન લૃહાર અને કોંગ્રેસના નખત્રાણા તાલુકાના નિરીક્ષક રામદેવસિંહ જાડેજા નખત્રાણા તાલુકાના તાલુકા પ્રમુખ અને યુવાન નેતા રાજેશભાઈ આહિર લઘુમતી સમાજ અને કોંગ્રેસ પક્ષના મોવડી હાજી આદમ લુહાર હાજી હારુ લુહાર દેશલપર ગુતલી સરપંચ મૃસાભાઇ જુણેજા સામાજિક કાર્યકર્તા જગદીશભાઈ દવે પ્રેમ સિંહ સોઢા દીપક રાણા સાંગાજી સોઢા ના જિલ્લા પંચાયતની દેસલપર સીટની લોક સંપર્ક અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તેમાં વિકાસના નામે વિનાશ કરનારી આ ભાજપની સરકારને નખત્રાણા તાલુકાના આમજનતા વોટ ના માધ્યમથી જવાબ આપશે અને સો ટકા ખાતરી આપી છે કે આવનારી તારીખ 28 ફેબ્રુઆરીના જંગી બહુમતીથી કોંગ્રેસને વોટ અપાવી અને વિજય કરાવશો ગુજરાત પ્રદેશ અબડાસા વિધાનસભા એક મીડિયા સેલ કન્વીનર જયંત વાઘેલા આ વિસ્તારના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના નિરીક્ષક રામદેવસિંહ જાડેજા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સૌરાજય ની ચૂંટણીને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો હોદ્દેદારો કાર્યકર્તાઓ અને આમજનતાને ગંભીરતાથી લેતા નખત્રાણા તાલુકાના ગામના કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને આમ જનતાને અપીલ કરી હતી
નેક થાવ એક થાવ

Related Articles

Back to top button