गुजरात

મોટર ટ્રક તથા ટ્રક સાથે જોડાયેલ ટ્રેલર દ્વારા સરકારી રોડ રસ્તાને નુકસાન પહોંચાડી રહ્યા છે

Anil makwana

ગાંધીનગર

રિપોર્ટર – ગોવિંદભાઈ પટેલ

મોટર ટ્રક તથા ટ્રક સાથે જોડાયેલ ટ્રેલર માં માલ ભર્યા બાદ તેવા વાહનની લીફ્ટ એકસલ ગેરકાયદેસર રીતે ઉચી કરીને લીફ્ટ એકસલમાં ભંગાર તેમજ ફટેલા ટાયર ફીટીંગ કરીને અથવા એકસલના બન્ને બાજુ ટાયર ફીટીંગ કર્યા સિવાય વાહનો હંકારીને સરકારી સંપત્તિ સમાન રોડ રસ્તાઓ તોડવાના કિસ્સા કરતા સદર મોટર વાહનો વિરુદ્ધ અસરકારક ચેકીંગ ઝુંબેશ શરૂ કરવા મુખ્ય મંત્રી શ્રી ના કાર્યાલયમાં તથા વાહન વ્યવહાર મંત્રી શ્રી ના કાર્યાલયમાં ફરીયાદ અરજી દહેગામ માર્ગ પરિવહન જન હિત રક્ષક સમિતિ મારફત આવેદન પત્ર – કમ – લોક લોક ફરીયાદ અરજી દાખલ કરવામાં આવી છે જેમાં ટ્રક વાહનમાં માલ ભર્યા બાદ તેવા વાહનની લીફ્ટ એકસલ ઉંચી કરીને માલનું વહન કરતા વાહન વિરુદ્ધ પ્રિવેન્સન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટીજ એકટ ૧૯૮૪ ની કલમ હેઠળ ધોરણ સરની કાનુની કાર્યવાહી કરવા તેમજ પોલીસ ફરિયાદ દાખલ કરવા નમ્ર વિનંતી કરી છે

Related Articles

Back to top button