गुजरात
-
વડોદરાના વિઝા કન્સલટન્ટને ફસાવી યુપીના બહુનામધારી એજન્ટે 70 લાખ પડાવી લીધા | fraud of 70 lakhs with visa consultant by agent of noida
વડોદરાઃ વડોદરાના એક વિઝા કન્સલટન્ટ સાથે ઠગાઇનો કિસ્સો બન્યો છે.જેમાં યુપીના ભેજાબાજે વિશ્વાસમાં લઇ જુદાજુદા દેશમાં ગ્રાહકો મોકલવાના નામે વિઝા…
Read More » -
વાઘોડિયાની દેવનદીમાં યુવકને મોંઢામાં દબોચી 10 ફૂટનો મગર કલાકો સુધી ફરતો રહ્યો | A 10 foot crocodile grabbed a young man in the mouth and kept him roaming around for hours
વડોદરાઃ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની દેવનદીમાં મગરે આજે વધુ એક યુવકનો શિકાર કર્યો હોવાનો બનાવ બનતાં ગ્રામજનોમાં ભયની લાગણી વ્યાપી…
Read More » -
બાઇક પર આવેલા બુકાનીધારીઆએ જબરજસ્તી ઝેર પીવડાવ્યું | accuded came on a bike forcibly made girl drink poison
વડોદરા, વાઘોડિયારોડ પર યુવતીને બળજબરીથી ઝેર પીવડાવાના કિસ્સાની તપાસ દરમિયાન યુવતીએ પોતાનો પ્રેમસંબંધ છુપાવવા માટે જ તરકટ રચ્યું હોવાનું બહાર…
Read More » -
રૃા.૧ લાખની માંગણી બાદ રૃા.૬૦ હજાર લીાૃધા દહેજ P.S.નો જમાદાર મૃતકનો PM રિપોર્ટ આપવા લાંચ લેતા ઝડપાયો | dahej p s ASI caught with bribe
ભરૃચ તા.૭ ભરૃચ જિલ્લામાં દહેજ પોલીસ માૃથકની હદનાં વડદલા પોલીસ ચોકીના બીટ જમાદાર કિરપાલસિંહ સોલંકી હાર્ટ એટેકમાં મૃત્યુ ાૃથયેલ યુવાનનો…
Read More » -
૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ જેલમાં | accused who extorted Rs 58 98 lakh from 110 youths is in jail
વડોદરા,રેલવેમાં નોકરી આપવાના બહાને દંતેશ્વરના ભેજાબાજે ૧૧૦ લોકો પાસેથી કુલ ૫૮.૯૮ લાખ રૃપિયા પડાવી લેનાર આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયો…
Read More » -
ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat High Court Grants Bail in GUJCTOC Case
Gujarat High Court Grants Bail in GUJCTOC Case: સંગઠિત અપરાધ વિરોધી કડક કાયદાઓના વધી રહેલા વ્યાપ પર મહત્ત્વપૂર્ણ અંકુશ લગાવતા…
Read More » -
અમદાવાદ: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ, TRB જવાનની ધરપકડ | TRB Jawan Arrested for Misdemeanor Woman Under False Promise of Marriage in Ahmedabad
Ahmedabad News: અમદાવાદમાં લગ્નની ખોટી લાલચ આપી યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધી વિશ્વાસઘાત કરવાની ઘટના સામે આવી છે. થલતેજમાં એક…
Read More » -
અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | naroda police raided on illigal call center and nabbed five accuse near karai
અમદાવાદ,ગુરૂવાર શહેરના કરાઇ નજીક આવેલા આત્રે ઇવાન એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને પોલીસે અમેરિકાના નાગરિકોને કોલ કરીને નાણાં પડાવતી ગેંગને ઝડપીને લીધી…
Read More » -
બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી | axis bank manager duped money on investment offer with sealed property by bank in Ahmedabad
અમદાવાદ,ગુરૂવાર એક્સીસ બેંક દ્વારા સીલ કરવામાં આવતી પ્રોપર્ટીની ખરીદીમાં રોકાણ કરાવીને તેની સામે વળતર આપવાનું કહીને બેંકના પૂર્વ મેનેજર છેતરપિંડી…
Read More » -
સુરત: ભાજપના જીતેલા ઉમેદવાર કોર્પોરેટર બને તે પહેલાં જ અધિકારીઓ સાથે ફિલ્ડમાં પહોંચ્યા | Surat BJP Winners Hit the Field Before Official Gazetting
Surat News: સુરત પાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ઉમેદવાર વિજેતા જાહેર થયા બાદ ગેઝેટ પ્રસિદ્ધ થાય અને ઉમેદવાર સત્તાવાર કોર્પોરેટર બને…
Read More »