kantilal Solanki
-
આડેસર ગ્રામ પંચાયત ને ATVT થી બાકાત રાખવામાં આવ્યું એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નહીં
આડેસર કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી આડેસર ગામમાંથી રાપર તાલુકાના એકમાત્ર કચ્છ જિલ્લા પંચાયતના એકમાત્ર ચેરમેન આવતા હોય આડેસર ગામમાંથી બે…
Read More » -
ભુજ મધ્યે સાંસદ વિનોદ ચાવડા પ્રેરીત સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા છાત્રાલય ના લોકાર્પણ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ વિશે હિન પ્રકારની ટિપ્પણી કરનાર યોગેશ બોક્સાની ધરપકડ બાબતે ગૃહ મંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ
રાપર કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી ૧૪/૫/૨૦૨૨ ના રોજ ભુજ મધ્યે સાંસદ વિનોદ ચાવડા પ્રેરીત સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા છાત્રાલય ના…
Read More » -
સી.એન.જી.રીક્ષામાં પેસેન્જર સીટ નીચે બનાવેલ ચોરખાનામાં સંતાડી ભારતીય બનાવટના વિદેશી બીયરના ટીનની હેરાફેરી કરતા ઈસમને પકડી પાડતી રખિયાલ પોલીસ
દહેગામ. ગુજરાત રિપોર્ટર. અનિલભાઈ મકવાણા પોલીસ મહાનીરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા પોલીસ અધીક્ષકશ્રી તરુણ દુગ્ગલ સાહેબ…
Read More » -
કોમ્બીંગ નાઇટ દ૨મ્યાન દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
. ભચાઉ. ગાંધીધામ રિપોર્ટર કાંતિલાલ સોલંકી પુર્વ –કચ્છ , ગાંધીધામ બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા…
Read More » -
પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આડેસર પોલીસ
આડેસર કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ…
Read More » -
પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ “ બી ” ડીવીઝન પોલીસ
ગાંધીધામ કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકથી પૂર્વ…
Read More » -
વણશોધાયેલ વાહન ચોરીનો ગુન્હો શોધી આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ
ગાંધીધામ કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આ૨.મોથલીયા સાહેબ બોર્ડ૨ ૨ેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર…
Read More » -
નખત્રાણા તાલુકાના તલ-લૈયારી ફુલાય માં પાણી ની પોકાર,પશુ પાલકો ની દયનીય હાલત
કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી નખત્રાણા તાલુકાના તલ-લૈયારી ફુલાય માં પાણી ની પોકાર,પશુ પાલકો ની દયનીય હાલત નખત્રાણા ના તલ-લૈયારી માં…
Read More » -
ગાંધીધામ ખાતેથી ગેરકાયદેસ૨ ૨ીતે ચોરી / છળકપટથી મેળવેલ મોટરસાયકલ નંગ -૨ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ગાંધીધામ કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી પુર્વ કચ્છ ગાંધીધામ બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક…
Read More » -
જિલ્લા સેવા સદન દાહોદ ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં પ્રીમોન્સુન પ્લાનીગ અંગેની બેઠક યોજાઇ
દાહોદ ગુજરાત રિપોર્ટર ગોવિંદભાઈ પટેલ દાહોદ જિલ્લા સેવા સદન દાહોદ ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં પ્રીમોન્સુન પ્લાનીગ અંગેની બેઠક…
Read More »