दुनिया

આયરલેન્ડમાં વિદેશીઓ સામે ભારે રોષ-હિંસા, વાહનો-મકાનો સળગાવાયા



– સુદાનના શરણાર્થી દ્વારા સ્ટેબિંગ, વીડિયો વાયરલ થતા સ્થાનિકો ભડક્યા

– સ્ટેબિંગની ઘટનામાં પીડિતે આંખ ગુમાવી છતાં પરિવારે હિંસા વખોડી વિદેશી નાગરિકોના વખાણ કર્યા 

ડબલિન : આયરલેન્ડની રાજધાની બેલફાસ્ટમાં સ્ટેબિંગની એક ઘટના બાદ ભારે હિંસા ફાટી નીકળી હતી, મુખ્યત્વે વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરીને બેફામ હુમલા કરવામાં આવ્યા હતા, અનેક મકાનો અને વાહનોને આગ લગાવી દેવાઇ હતી. હુમલાખોર મૂળ સુદાનથી આવ્યો હતો અને તેને આયરલેન્ડમાં શરણ આપવામાં આવી હતી. યુરોપના આ નાનકડા દેશમાં હિંસાની ઘટનાઓને પગલે વિદેશી નાગરિકોમાં ભયનો માહોલ છે.  



Source link

Related Articles

Back to top button