गुजरात

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છ ના પ્રમુખ નરેશ મહેશ્વરી દ્વારા લખપત તાલુકા સમિતિ ની ગઠન કરવામાં આવ્યું.

ભુજ

રિપોર્ટર – કાંતિલાલ સોલંકી

લખપત તાલુકાના કોટડામઠ ખાતે મીટીંગ રાખવામાં આવેલ હતી અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાહેબ ની કામગીરી તેમજ સંગઠન ની કામગીરી અને હાલ ની આ મનુવાદી. હિટલર સાહી સરકાર જે રીતે સોશિત.વંચિત. ગરીબ.દલિત.મુસ્લિમ સમાજ ના હક અધિકારો થી વંચિત રાખી રહી છે તેમજ NRC.CAA. NPR જેવા કાળા કાયદા અને લોકડાઉન નો નામ આપી જે રીતે દલિત-મુસ્લિમો ને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા.જેના વિશે ભવિષ્ય માં જલદ કાર્યકમો આપવા તેના વિશે ચર્ચા કરવામાં આવી.સંગઠન માં નવા લોકો ને જોડવામાં આવ્યા સાથે જે આપણા વોટ લઈ ને વેચાઈ જતા લોકો નો ભવિષ્ય માં બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.આ મિટિંગ માં આધમભાઈ રાયમાં સરપંચ. ઉપસરપંચ ઇબ્રાહિમભાઈ.ખીમજીભાઈ સિજુ.વેણ અનવરભાઈ. રાયમાં ઇબ્રાહિમભાઈ. રબના જત. હાજી રાયમાં.ગની નોટિયાર. જાફરભાઈ. ઓસમાણ રાયમાં તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી. હિતેશ મહેશ્વરી. ઇકબાલ જત.વિશાલ પંડ્યા.દિનેશ મારવાળા.ગાંગજી ભડરૂ.ચંદુભાઈ વાઘેલા.રવીભાઈ સહિત સંગઠન ના આગેવાનો હાજર રહ્યા હતા.

Related Articles

Back to top button