गुजरात

કચ્છ જિલ્લાના અંજાર ખાતે રાષ્ટ્રીય સૃજન અભિયાન અંતર્ગત મહિલા મોરચા અંજાર દ્વારા સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો

અંજાર

રિપોર્ટર – ખેમચંદ ઉર્ફે હમીર ભાઈ શામળીયા

રાષ્ટ્રહિત માટે ચાઇનીજ વસ્તુના ત્યાગ અને દેશી વસ્તુના ઉપયોગ ઉપર મહિલા મોરચા અંજાર દ્વારા કાર્યક્રમ યોજાયો મહિલા મોરચા ના અધ્યક્ષ રૂચિ ઝા ના આગેવાની માં આ કાર્યક્રમ કરવામાં આવ્યું. રૂચિ ઝા દ્વારા જનતા અને સરકારને અપીલ કરવામાં આવી કે ચાઈનીજ વસ્તુ ન ખરીદો અને ચાઈનીજ વસ્તુ ની આયાત પર રોક લગાવો. આ કાર્યક્રમમાં મહિલા મોરચા્ના સચિવ સ્મિતા જવેરી, મંત્રી યોગિતા ચાવડા, સદસ્ય હિરલ ઓઝા ઉપસ્થિત રહ્યા.

Related Articles

Back to top button