दुनिया
પેન્ટાગોનની માઈક્રોસોફ્ટ, એમેઝોન, ટેસ્લા, એનવીડિયા, આલ્ફાબેટ સાથે ડીલ


– અમેરિકી રક્ષા વિભાગ એઆઈનો ઉપયોગ વધારશે
– એઆઈ સિસ્ટમ્સ સુરક્ષિત અને ગુપ્ત નેટવકર્સ પર કામ કરશે : 13 લાખ કર્મચારીઓ ટૂલ્સના રેગ્યુલર યુઝર્સ
વોશિંગ્ટન : અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટોગોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધારવા માટે વિશ્વની ટોપ ટેક કંપનીઓ સાથે મહત્વપૂર્ણ કરારો કર્યા છે. આ પગલાથી સેનામાં એઆઈ આધારિત ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ શરૂ થશે. આ કરારમાં માઈક્રોસોફ્ટ, એમેઝોન વેબ સર્વિસ, એનવીડિયા, અને ઓપનએઆઈ જેવી કંપનીઓ સામેલ છે.



