दुनिया

એમેઝોનમાં AIની અસર : 30,000ની છટણી બાદ 14,000ની ભરતી કરશે



– એઆઈને કારણે નોકરીઓનું સ્વરૂપ બદલાયું

– કંપની સોફ્ટવેર એન્જિનિયર્સ, એઆઈ એક્સપર્ટ્સ સહિતના સ્ટાફની ભરતી માટે એઆઈનો ઉપયોગ કરી રહી છે

કેલિફોર્નિયા : એમેઝોને છેલ્લા એક વર્ષમાં લગભગ ૩૦,૦૦૦ નોકરીઓમાં ઘટાડો કર્યો હતો. હવે, કંપની આશરે ૧૧,૦૦૦ નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. 

આ બદલાવનું મુખ્ય કારણ એઆઈ છે.



Source link

Related Articles

Back to top button