दुनिया

તેલના ભાવ સતત વધતા જાય છે, તેવામાં ઈરાને દુબઈ પાસે વિશાળ તેલ-ટેન્કરને નિશાન બનાવ્યું



– બ્રેન્ટ-ક્રૂડની કિંમત બેરલ દીઠ 116.50 ડોલર પહોંચી છે

– ઈરાન-ઈઝરાયેલ યુધ્ધને લીધે તેલની કિંમતમાં ઊછાળો આવ્યો છે, તે પૈકી સૌથી ખરાબ અસર તો અખાતી દેશો પર થઈ રહી છે

નવી દિલ્હી : હોર્મુઝ સ્ટ્રેઇટસ ટ્રમ્પ માટે ગળામાં હડ્ડી બની રહે છે. નથી ગળી શકાતી કે નથી ઓકી શકાતી. આ અમેરિકા-ઈઝરાયલ વિરૂધ્ધ ઇરાનનાં યુધ્ધને લીધે કેટલાએ તેલ વાહક જહાજો હોર્મુઝ સ્ટ્રેઇટસમાં ફસાઈ રહ્યાં છે.



Source link

Related Articles

Back to top button