दुनिया
અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં ચર્ચાની શક્યતા


– ઇરાન પરમાણુ ડીલ કરવા અને મિસાઇલ ક્ષમતા મર્યાદિત રાખવા તૈયાર : ટ્રમ્પનો દાવો
વોશિંગ્ટન: અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ રોકવા આગામી પાંચ દિવસમાં સંમતિ સધાવવાની સંભાવના છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ઇરાનના સન્માનનીય રાજદ્વારી સાથે આ મુદ્દે મંત્રણા ચાલી રહી છે. આગામી પાંચ દિવસોમાં ડીલ થશે તો આશ્ચર્ય નહીં થાય. છતાં પણ આ હજી સંભાવના હોવાનું જણાવ્યું હતું.



