दुनिया

નેતન્યાહૂને મળતાં પહેલાં ટ્રમ્પે ઇરાનને બીજો નૌકા કાફલો મોકલવાની ધમકી આપી



– ઇરાન પણ અડીને ઊભું છે. કહે છે મંત્રણામાં પહેલાં મિસાઈલ્સનો ઉલ્લેખ જ ન હતો : અમેરિકા મિસાઇલ્સ સંખ્યા અને રેન્જ મર્યાદિત રખાવવા માગે છે

વૉશિંગ્ટન : ઇરાન જો પરમાણુ સમજૂતી નહિં કરે તો અમેરિકા બીજો નૌકા-કાફલો મોકલશે તેવી પ્રમુખ ટ્રમ્પે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની આજની મુલાકાત પૂર્વે ઇરાનને ખુલ્લી ધમકી આપી છે. એવું માનવામાં આવે છે કે, ઇઝરાયલ વડાપ્રધાન પ્રમુખ ટ્રમ્પને ઇરાન ઉપર લશ્કરી કાર્યવાહી કરવા અનુરોધ કરશે.

આ પૂર્વે નેતન્યાહૂ ગત વર્ષના ડીસેમ્બરની ૨૭મી તારીખે પ્રમુખ ટ્રમ્પને મળ્યા હતા.



Source link

Related Articles

Back to top button