गुजरात
ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત અમિતભાઇ શાહ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ ના દર્શન કરી સંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા
Anil Makwana
ગાંધીનગર
જાકીર મીર
આજ રોજ સાળંગપુર મુકામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ના દર્શન પૂજન કર્યા બાદ શીશ ઝુકાવી જરદોશી ભરત કામ અને મોરપીંછ ડિઝાઇન ના સાથે ઇમિટેશન ડાયમન્ડ ઝડેલા વાધા અને મૂંગટ અર્પણ કરવામાં આવેલ
તેમજ ધજા ચડાવવામાં આવેલ તેમજ રાજકીય મહેમાનો, અધિકારીઓ ઉપરાંત શ્રી હરિપ્રકાશદાસજી, પ.પૂ કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર દાસજી,
વડતાલ શ્રી સ્વા. મંદિરના ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, શ્રી શુકદેવપ્રસાદદાસજી સ્વામી, તથા ડો.સંતવલ્લભદાસજી સ્વામી,
શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, તેમજ સંત મંડળ દ્વારા માનનીય અમિતભાઇ શાહ નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.