गुजरात

કચ્છ જિલ્લા ના પી. ડબલ્યુ. ડી ના ઇજનેર દ્વારા અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના અલગ અલગ ગામડાઓ માં વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોની સરસ સર્વે કામગીરી

સૌરાષ્ટ્ર

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

તસ્વીર. નથુભાઈ ગોહિલ

સમગ્ર દેશમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી જેમાં ગુજરાત ના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના અલગ અલગ ગામડાઓ વિસ્તારમાં વાવાઝોડા એ બહુ મોટું નુકસાન કરેલ છે જેમાં સરકાર દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારોની સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કચ્છ જિલ્લા ના પી. ડબલ્યુ. ડી. મા ફરજ બજાવતા ઈજનેર પ્રતાપ ભાઈ પરમાર ની નિમણૂક કરવામાં આવી છે અને પ્રતાપ ભાઈ પરમાર ની આગેવાની માં સાથે ફરઝ બજાવતી સમગ્ર ટીમમાં વિસ્તાર અધિકારી, – જે બી પટેલ, તલાટી મંત્રી – વી બી પરમાર, તથા ગામનો સમસ્ત શિક્ષક સ્ટાફ અને અશ્વિન ભાઈ સોલંકી ( કીડીયાનગર) છેલ્લા 6 દિવસ થી તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યાં વાવાઝોડા ના લીધે વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે ત્યારે લાઇટ ની પણ સુવિધા ઉપલબ્ધ નથી અને આવી તડામાર ગરમીમાં પોતાની નૈતિક જવાબદારી નિભાવી રહ્યા છે અને અસર ગ્રસ્ત લોકોની મદદ કરી રહ્યા છે

Related Articles

Back to top button