गुजरात
લખપત તાલુકાના દયાપર મુખ્ય સેન્ટર ખાતે અપક્ષ ઉમેદવાર એડવોકેટ રમણિક ગરવા નું સન્માન કરવામાં આવ્યું
શિક્ષીત_યુવાન_કોટ_નિશાન
લખપત
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
લખપત તાલુકાના દયાપર મુખ્ય સેન્ટર ખાતે આજરોજ અપક્ષ ઉમેદવાર એડવોકેટ રમણિક ગરવા નું સન્માન કરવામાં આવ્યું. સાથે ભીમ આર્મીની સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવ્યો હતો. મારી સાથે કચ્છ ભીમ આર્મી ના પ્રમુખ લખનભાઈ ધુઆ, ઉપપ્રમુખ શ્રી લાલજીભાઈ મહેશ્વરી, ભાવેસ ભાઈ બડીયા, પ્રભુભાઈ વગેરે જોડાયા હતા.