गुजरात

વાંસદા તાલુકાના મહુવાસ ગામના નીચલા.કોટવાડિયા ફળીયામાં હજુ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના થી વંચિત.?

વાંસદા

રીપોટર – બ્રિજેશ પટેલ, સુનિલ ડાભી

વાંસદાતાલુકાના મહુવાસ ગ્રામપંચાયત માં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ હેઠળ ગામ ના કુલ 225 કુટુંબો ને આવાસ યોજના હેઠળ કુટુંબો ને લાભ આપવામાં આવેલ છે તેઓ નિ હાલ ની ઘર ની સ્થિતી સારી છે સ્થિતી માં છે તેઓ ની આર્થિક સ્થિતી કરતા આ લોકો ની સ્થિતિ વધુ દયનિય છે. તેમ છતાં તેઓ ને પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ આપવામાં આવેલ નથી અને તેમની સાથે રાજકીય ભેદભાવ રાખવામાં આવે છે.હાલ તેમને ઘરે પીવાનું પાણી ની પણ સુવિધા નથી પાણી લાવા માટે દૂર કુવા માંથી પાણી લેવા જવું પડે છે તેઓ જૂન ના રોજ વાંસદા તાલુકા ના વિકાસ અધિકારી ટી .ડી.ઓ .સાહેબ ને લેખિત માં અરજી પણ આપી છે હાજી સુધી ત્યાં કોઈ જોવા પણ નથી આવ્યું.પંચાયત દ્વારા તેઓ ને કોટવડીયા ભીલ જાતિ ના લોકો ને હજુ પંચાયત દ્વારા જોબકાર્ડ પણ નથી આપ્યા .આગાઉ પણ પાણી ની સમસ્યા ને લઇ ને મીડિયા દ્વારા મદદ લેવી પડી હતી .

Related Articles

Back to top button