दुनिया

ટ્રમ્પની ફરી હુમલાની ધમકીથી ભડકેલા ઇરાને 'વાર્તા' અટકાવી



– ઇરાન આતંકી સંગઠન હિઝબુલ્લાહને મદદ બંધ કરે નહીં તો બોમ્બમારો કરીશ : ટ્રમ્પ

– વાટાઘાટો શરૂ થાય તે પહેલા જ ઇઝરાયેલે કહ્યું અમારુ સૈન્ય યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ કરાયું

– હોર્મુઝ ખાડીએ યુદ્ધ પહેલા જેવી સામાન્ય સ્થિતિ છે 24 કલાકમાં 67 શિપ્સ પસાર કરી દેવાઇ : અમેરિકા

વોશિંગ્ટન/તહેરાન: હોર્મુઝ ખાડી ખુલશે કે કેમ તેને લઇને હાલ કોઇ જ સ્પષ્ટતા નથી થઇ રહી, કેમ કે ઇરાન અને અમેરિકાની વાટાઘાટોમાં ફરી અડચણ ઉભુ થયું છે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી હુમલાની ધમકી આપતા ઇરાને વાટાઘાટોમાંથી પાછીપાની કરી લીધી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી વાટાઘાટોને ઇરાને હાલ અટકાવી દીધી છે. એેવામાં હોર્મુઝ ખાડીએ હાલ ઓઇલ ટેન્કરો અટકાવાશે કે જવા દેવાશે તેને લઇને અસમંજસની સ્થિતિ છે.



Source link

Related Articles

Back to top button