मनोरंजन

દીપિકા બીજાં સંતાનના જન્મ બાદ નવાં ઘરે શિફ્ટ થશે | Deepika will shift to a new house after the birth of her second child



મુંબઇ : દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ મુંબઈના બાન્દ્રામાં તેમનાં નવાં ઘરે દેખાયાં હતાં. બંને બાલ્કનીમાં કોઈ ચર્ચા કરતાં હોય તેવો ફોટો વાયરલ થયો છે. દીપિકા બીજાં સંતાનને જન્મ આપે તે પછી તેઓ નવાં ઘરે શિફ્ટ થાય તેવી અટકળો  છે.  બીજીવાર પ્રેગનન્સી જાહેર કરી ચૂકેલી દીપિકાનો બેબી બમ્પ પણ આ ફોટામાં સ્પષ્ટ દેખાય છે.  અટકળો અનુસાર હાલ તેમનાં આ નવાં ઘરનું ઈન્ટિરિયરનું કામ ચાલે છે અને બંને તેની પ્રગતિ જોવા પહોંચ્યાં હોય તેવુું બની શકે છે. 

દીપિકા અને રણવીર હાલ મુંબઈના પ્રભાદેવીમાં રહે છે. જોકે, તેમણે બાન્દ્રા બેન્ડ સ્ટેન્ડ ખાતે શાહરુખના બંગલા પાસે એક બિલ્ડિંગના ચાર માળ ૧૧૯ કરોડમાં ખરીદ્યા છે. 



Source link

Related Articles

Back to top button