मनोरंजन

અજય દેવગણ 19 વર્ષ પછી અનુભવ સિંહા સાથે કામ કરશે | Ajay Devgn to work with Anubhav Sinha after 19 years



– ટી સીરિઝનાં બેનર હેઠળ ફિલ્મ બનશે

– અગાઉ કેશ ફિલ્મ ફ્લોપ ગયા બાદ બંનેના સંબંધ બગડયા હતા

મુંબઈ : અજય દેવગણ અને અનુભવ સિંહા ૧૯ વરસ પછી એક બિગ બજેટ ફિલ્મ માટે ફરી સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા  છે. ૨૦૦૭માં બંનેએ ‘કેશ ‘ ફિલ્મ માં સાથે કામ કર્યું હતું. પરંતુ, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી. 

તે વખતે બંને વચ્ચે મન દુઃખ  થયું હતું. જોકે, હવે તેમણે કડવાશ ભૂલી ફરી હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. બંનેએ ેટી-સીરીઝ માટે એક બિગ બજેટ મૂવીમાં સાથે કામ કરવાનો નિર્ણય કર્યો છે. 

અજય દેવગણ માટે બહુ લાંબા સમય બાદ અનુભવ સિંહા એક  બિગ બજેટ ફિલ્મ બનાવશે. 



Source link

Related Articles

Back to top button