दुनिया

યુક્રેનમાંથી ટ્રમ્પે હાથ ખેંચી લીધો, તો યુરોપના ખિસ્સા ખાલી થયા : દુનિયામાં ડીફેન્સ માટે ફંડનો વધારો થયો



– સ્ટોકહોમ, ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (સીપ્રી)નો અહેવાલ

– યુક્રેન યુદ્ધમાં યુરોપના સવા નવ લાખ કરોડ સ્વાહા થઈ ગયા : યુરોપનો કુલ સૈન્ય ખર્ચ 14 ટકા વધીને 864 અરબ ડોલર સુધી પહોંચી ગયો છે

નવી દિલ્હી : કેટલાક વિશ્લેષકોનો તેવો મત રહ્યો છે કે, ૪ વર્ષથી વધુ સમય પૂર્વે રશિયાએ – યુક્રેન ઉપર આક્રમણ કર્યું ત્યારે યુક્રેન વિશેષત: ઝેલેન્સ્કી માનતા હશે કે જેવું રશિયા આક્રમણ કરશે કે તુર્ત જ અમેરિકા સહિત યુરોપના દેશો રશિયા ઉપર તુટી  પડશે. તેમાંનું કશું જ થયું નહીં. ઉલ્ટાનું અમેરિકા તે યુદ્ધમાંથી ખસી ગયું. અને જવાબદારી યુરોપના દેશો ઉપર નાખી દીધી.



Source link

Related Articles

Back to top button