गुजरात

વડોદરા લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232F1 દ્વારા કોરોના વોરિયસ નું સન્માન કરવામાં આવ્યું

વડોદરા

અનિલ મકવાણા

લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232F1 દ્વારા કોવીડ-૧૯ નોવેલ કોરોના મહામારીને કારણે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉન દરમિયાન વડોદરા શહેર પ્રશાસન, સાંસદશ્રી, ધારાસભ્યો, અધિકારીઓ તથા વિવિધ એન.જી.ઓ. દ્વારા જે પ્રશંસનીય સેવાકીય કામગીરી કરવામાં આવી છે તેઓને લાયન્સ કલબના ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન મહેશભાઇ શાહના માર્ગદર્શન હેઠળ સન્માનપત્રો આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ આજરોજ લાયન્સ કલબના vice District ગવર્નર શ્રી કૃષ્ણકાન્ત દેસાઈ તથા લાયન્સ કલબ ઓફ વિશ્વામિત્રીના પ્રમુખ શ્રી દિપકભાઈ સુરાણા દ્વારા વડોદરા ના મેયર ડૉ જીગીશાબેન શેઠ, ડે મેયર જીવરાજ ભાઈ ચૌહાણ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

Related Articles

Back to top button