गुजरात

રાપર ખાતે તા. ૧૬/૦૫/૨૦૨૨ બુદ્ધ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે બહુજન મહાપુરુષ મહોત્સવ સમિતિ રાપર તાલુકા દ્વારા ભવ્ય કાર્યક્રમ નું આયોજન

રાપર કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

બહુજન મહાપુરૂષ મહોત્સવ સમિતી રાપર તાલુકા દ્વારા આયોજિત આગામી બુદ્ધ પૂર્ણિમા તારીખ ૧૬/૫/૨૦૨૨ના પાવન દિવસે રાપર ખાતે ઐતિહાસિક ઉત્સવ થવા જઈ રહ્યો છે એ ઐતીહાસીક ઉત્સવ ની ઉજવણી ની રૂપરેખા

પહેલા ભાગમાં પ્રબોધન સત્ર સાંજે પ:૦૦કલાકથી રાત્રે ૯:૦૦કલાક સુંધી

બીજા ભાગમાં
રાસોત્સવ (દાંડીયારાશ) સામુહિક ભોજન રાત્રે ૯:કલાકે બન્ને કાર્ય એક સાથે થશે

ત્રીજા ભાગમાં સાહિત્ય પોગ્રામ ભોજન સમાપન થયા બાદ બહુજન સાહિત્યકાર માનનીય વિશનભાઈ કાથળ સાહેબનું સાહિત્ય શરૂ થશે

સ્થળ

હેલીપેડ વિસ્તાર રાપર કચ્છ ૮/૧૨/૨૦૧૯ના રોજ રાપર ખાતે અગાઉ અનુસુચિત જાતિ મહા સમેંલન થયેલ જેમાં વિશનભાઈ કાથળ પણ આવેલ એજ સ્થળ ની બાજુમાં બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ યોજાશે

Related Articles

Back to top button