गुजरात

ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના 22 માં નવા મુખ્યમંત્રી, જાણો ક્યાંના છે ધારાસભ્ય?

Anil Makwana

ગાંધીનગર

ગુજરાતનું રાજકારણ ગઈકાલે બપોર જયારે મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું ત્યારથી ભારે ગરમાયું છે અને રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ તેની અટકળો વચ્ચે આખરે ભાજપે આજે ધારાસભ્ય દળની બેઠકમાં આવેલ પ્રદેશ નિરીક્ષકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તરીકે અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી,

 

 

Related Articles

Back to top button